PANCHAYAT NIYAMO BHAG – 2

1,300.00  1,170.00

જુદા જુદા પુસ્તકોમાં વહેંચાયેલા એક જ વિષય બાબતના નિયમો, જાહેરનામા વગેરેને વિષય વાર સુસંકલિત કરીને વધારે સારી અને ત્વરિત રીતે જરૂરી માહિતી મળી રહે તે રીતે આ પુસ્તકનું પુનઃ સંપાદન કરી તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.  આ પુસ્તકમાં વિભાગ એક માં ગ્રામ પંચાયતની સત્તા, કાર્યો અને ફરજો વિશેના નિયમો આપવામાં આવ્યા છે, વિભાગ-2 માં તાલુકા પંચાયતનાં સત્તા, કાર્યો, ફરજો, વિભાગ ત્રણમાં જિલ્લા પંચાયતના સત્તા, કાર્યો અને ફરજો અને વિભાગ-4 માં એકથી વધુ સ્તરની પંચાયતોના સત્તા કાર્યો અને ફરજોનાં નિયમો આપવામાં આવેલ છે.

10 in stock

Description

પંચાયત નિયમ ભાગ – ૨ પંચાયતો અને અધિકારીઓના સત્તા-કાર્યો અને ફરજો
તારીખ 30-11-2019 સુધી સુધાર્યા પ્રમાણે   
સંપાદક બિપીનચંદ્ર વૈષ્ણવ આઈ. એ. એસ. (નિવૃત્ત)
આ નિયમોની જોગવાઈઓ મુજબ કામગીરીના જરૂરી અમલ થવા માટેના નિયમો, કેટલાક કિસ્સાઓમાં દેખરેખ કર્મચારીઓની જવાબદારીઓ નક્કી કરવામાં આવે તેના નિયમો અને તેમાં વિલંબને નિવારવા બાબતના નિયમો, નિયમોના હેતુ, નિયમોની જરૂરિયાત વગેરે વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ છે. રાજ્યભરના પંચાયત વિભાગના નાણાકીય નિયમો અને કાયદાઓની સુધારા સાથેની સાચી માહિતીને હાથવગી કરી આપનાર આ પુસ્તક એ ‘પંચાયત નિયમો’ પુસ્તક સીરીઝનો બીજો ભાગ છે. આ સીરીઝએ ગુજરાતમાં ઘણી લોકચાહના મેળવી છે. શ્રી બિપીનચંદ્ર વૈષ્ણવની અનુભવી કલમે લખાયેલ આ પુસ્તક સીરીઝમાં આ વિષયની દરેક પ્રકારની માહિતી સરળ રીતે ઉપલબ્ધ બને છે.

Additional information

Dimensions 24.5 × 18.5 × 3.6 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “PANCHAYAT NIYAMO BHAG – 2”

Your email address will not be published. Required fields are marked *