PRUTHVI GRAH
1,500.00
આપણા આ અદભૂત ગ્રહ વિશેની અતુલ્ય યાત્રા એટલે આ પુસ્તક . ખીણ, ખડકો, ધોધ, જવાળામુખીઓ, પહાડો, શિખરો,હિમનદી, જેવી અનેક કુદરતી સંરચનાઓની ઓળખ અને તેની ખાસિયતો આ પુસ્તકમાં જાણવા મળશે.
5 in stock
Description
આ જ્ઞાન કોષમાં આપણા ગ્રહની સ્પષ્ટ અને સુગઠિત માહિતી દર્શાવવામાં આવી છે. જેમાં ચક્રવાતને કઈ વસ્તુ ઘુમાવે છે, પૃથ્વી પરના સૌથી ઠંડા અને સૌથી ગરમ સ્થાનો ક્યાં આવેલા છે, જેવી માહિતી આ પુસ્તકમાં આવરી લેવામાં આવી છે.
Additional information
Dimensions | 27.9 × 22.3 × 2 cm |
---|
Reviews
There are no reviews yet.