Saat Sopan Sukh Ane Safaltana
400.00
આ પુસ્તકમાં લેખક ટકી રહે તેવું સુખ અને સફળતા પ્રાપ્ત કરવા માટે સાત સોપાન સૂચવે છે, પસંદગીનો અધિકાર, આત્મસરાહના, જવાબદારી, વિઝન અને ઉદ્દેશ વચનબદ્ધતા, સક્રિયાત્મકતા અને સ્વ જાગૃતિ, અને યોગદાન.
2 in stock
Description
આ પુસ્તકમાં અનેક દ્રષ્ટાંતો, કાલ્પનિક કથાઓ, સત્ય ઘટનાઓ, તાર્કિક દલીલો વગેરે ટાંકી લાઈફ સ્કીલ કેળવવાની ચર્ચાને તેઓ રસ ભર્યો વળાંક આપે છે. તેઓ એવું કહે છે કે સુખ અને સફળતા સજાગપણે પસંદગી કરવાથી મળે છે એ કંઈ આપમેળે પ્રાપ્ત થઈ જતા નથી.
Additional information
Dimensions | 21.5 × 13.5 × 0.8 cm |
---|
Reviews
There are no reviews yet.