Safaltana Sapna Sapnani Safalta
200.00
‘ખુદીકો કર બુલંદ’ શ્રેણી અંતર્ગત આવેલ આ પુસ્તક સફળતાને હસ્તગત કરવાની કળા ખૂબી પૂર્વક શીખવાડે છે.
5 in stock
Description
વાચકને કંઈ ને કંઈ પ્રાયોગિક કાર્ય સોંપી લેખક તેને વાતના મૂળ મુદ્દાથી અલગ થવા દેતા નથી. દરેક વાત માટે એક સચોટ ઉદાહરણ આપવાની લેખકની ટેવ તેમની વાતને અસરકારક રીતે રજૂ કરે છે. આમ સફળતા વિશેની પોતાની આગવી સમજથી અને પોતાની પ્રેરણાદાયી વાતો દ્વારા લેખક વાચકોને સાચા સુખ અને સફળતાનો રસ્તો બતાવે છે.
Reviews
There are no reviews yet.