Tamari Shushupta Shakti Kem Jagadsho
200.00
પ્રેરક વક્તા અને લાઇફ કોચ એવા રાજુભાઈ અંધારીયાની કલમ સફળતાના સિદ્ધાંતોને વ્યવહારિક દ્રષ્ટિ કોણથી જોઈ લખવા માટે પ્રખ્યાત છે. લેખક કહે છે કે આપણામાં ઉત્પન્ન થતી સરેરાશક્તિનો ફક્ત 15% ભાગ જ આપણું શરીર વાપરે છે જ્યારે 85% ભાગ આપનું મન વાપરે છે.
5 in stock
Description
શક્તિના શરીર દ્વારા થતા ઉપયોગનું તારણ કાઢીને લેખક કહે છે કે દ્રઢ સંકલ્પ કરનાર એકાગ્રતાથી આ શક્તિ ઉપર કામ કરે તો બચી રહેલી શક્તિ આપણને હાથવગી રહે. પોતાની વાત અસરકારક રીતે રજૂ કરવા માટે લેખક વિશ્વના મહાપુરુષોના દ્રષ્ટાંત ટાંકે છે. લેખક પ્રાર્થનાનું મહત્વ સમજાવી હંમેશ માટે આનંદમાં રહેવાનું રહસ્ય કહે છે. આત્મપૃથ્થકરણની ટેકનીક જેવી અનેક ટેકનિકો વિશે વાત કરી લેખક ચિંતા અને તણાવમાંથી છુટકારો મેળવવાની ટિપ્સ આપે છે અને સમજાવે છે કે ક્રાઈસીસ મેનેજમેન્ટ જીવનમાં આગળ વધવા માટે આવશ્યક પરિબળ છે.
Reviews
There are no reviews yet.