Showing 277–288 of 355 results
-
-
-
-
-
-
Selected Mistery Stories
300.00આ છે જગવિખ્યાત લેખિકા અગાથા ક્રિસ્ટીની ટૂંકી નાની વાર્તાઓમાંથી ચૂંટી કાઢેલ આઠ જેટલી વાર્તાઓનો ડો. ઉલ્લાસ બક્ષી દ્વારા ગુજરાતીમાં અનુવાદ. આ વાર્તાઓ રહસ્ય કથાઓના રસિયા ગુજરાતી વા3ચકોને ખૂબ પસંદ પડશે.
-
-
-
-
-
SHARDAMANDIR @ 100 PART 1 – 2
3,300.00શારદા મંદિર @ 100 – 1924 – 2024 શ્રી શારદા મંદિર શાળાની જર્ની પરનું પુસ્તક આ શાળાનો ભવ્ય ઇતિહાસ વર્ણવે છે. શ્રી શારદા મંદિર શાળાને 100 વર્ષ પૂરાં થયાં તેની યાદગીરીમાં આ પસ્તક બહાર પાડવામાં આવેલ છે. શાળાનાં, શિક્ષકોનાં, વિદ્યાર્થીઓનાં તેમજ શાળાનાં માનવંતા મહેમાનોનાં બ્લેક & વ્હાઇટ ફોટોઝ શાળાનાં શરૂઆતનાં દિવસોની યાદ અપાવે છે.
-