Showing 37–48 of 63 results
-
-
-
-
-
-
ROTALO ANE GOL
500.00રોટલો અને ગોળ એ શ્રી અવિનાશ પરીખ દ્વારા લખાયેલ આધુનિક ઘડતરકથાઓ છે. લેખક માને છે કે બાળ ઘડતર માટે ઉપદેશાત્મક શૈલીના પ્રયોગની આજના સાંપ્રત સમયમાં કોઈ જરૂર નથી કારણ કે કોઈના ઉપદેશ કે સલાહ બાળકોને ગમતા નથી. તેઓ માને છે કે આજનું બાળક અનોખું છે, અનેરું છે અને માટે બાળકોને જે ગમે છે તે જ તેમને પીરસવું જોઈએ.
-
-
-
SAKHI RI
800.00પાર્થિવી અધ્યારુ શાહ એક કવિયિત્રી, ટ્રાન્સલેટર અને લેખિકા છે. આ પુસ્તક લેખિકાની પોતાની સાહિત્યની અને જીવનની જર્ની વર્ણવે છે. પુસ્તકમાં તેમણે પોતાની સખીઓ વિશે દિલ ખોલીને લખ્યું છે. સખીઓને પણ પોતાની લેખનકાર્યની જર્નીમાં સામેલ કરી તેમણે ગુજરાતી સાહિત્યમાં એક નવતર પ્રયોગ કર્યો છે. પાર્થિવીબેનના શબ્દોમાં કહીએ તો આ આત્મકથા નહીં પરંતુ આત્મગાથા છે જેમાં શબ્દે-શબ્દે લાગણીઓના તાણાવાણા ગૂંથાયા છે. તેમના મતે માતૃભાષામાં ઢોળાયેલા સ્પંદનો આ પુસ્તકને એક પરી સંવાદની ગાથા બનાવે છે.
-
-
-