Showing 61–72 of 114 results
-

-

-

-

-

-

-

-

-

-

-

RANTANKAR
400.00360.00કવિશ્રીના શબ્દોમાં જોઈએ તો, “જેલ મહીં પણ બેઠો બેઠો, એક હુંકાર કરું છું માધવધારી શક્તિ દ્વારા, રણટંકાર કરું છું” ભારત દેશના ઇતિહાસ ઉપર કવિશ્રી ડી.જી.વણજારાની પકડ ખૂબ સારી છે. ઇતિહાસને તેમણે ન્યાયના ત્રાજવામાં તોલીને તેના પર ખૂબ જ સરસ વિવેચન કરેલું છે. તેમણે ભારત વર્ષના મહાન નેતાઓ અને વિદ્વાનોનો ઉલ્લેખ પ્રસ્તાવના દ્વારા કર્યો છે અને તેમની ઉપલબ્ધિઓને કાવ્ય દ્વારા બિરદાવી છે. રણટંકાર કાવ્યસંગ્રહના પાને પાને ભારત દેશના ઇતિહાસના ગૌરવગાન દેખાય છે. આ કાવ્ય સંગ્રહના એક કાવ્યમાં કવિ લખે છે,
-

RASHTRAVANDANA
500.00450.00રાષ્ટ્ર વંદના કાવ્યસંગ્રહના કાવ્યો વીરરસ, ક્ષાત્રવૃત્તિ અને રાષ્ટ્રપ્રેમથી તરબોળ છે. સમાજમાં સામાજિક એકતા, એકાત્મતા અને સમરસતા સંપૂર્ણપણે પ્રસ્થાપિત થાય તેવી પ્રબળ આકાંક્ષા પણ આ કાવ્યસંગ્રહના ઘણા કાવ્યોમાં વ્યક્ત કરવામાં આવી છે. કવિશ્રી કહે છે કે ભારતના સુદૂર અતિત અને ઇતિહાસ પર નજર નાખવામાં આવે તો એક બાબત સ્પષ્ટ છે કે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં રાષ્ટ્ર હંમેશા કેન્દ્રસ્થાને રહ્યો છે અને રાષ્ટ્રના પાયામાં રહી છે આધ્યાત્મિકતા. ભારતની ઓળખાણ એક આધ્યાત્મિક ભારત તરીકેની રહી છે. ભારતની આધ્યાત્મિકતાએ રાષ્ટ્રને હંમેશા સર્વોપરી માન્યો છે. રાષ્ટ્ર સામે બધું જ ગૌણ છે.
