NEW BOOKS

Showing 37–48 of 127 results

  • JINDAGI NA SCREENSHOTS  - ENGLISH

    JINDAGI NA SCREENSHOTS – ENGLISH

    500.00  450.00
  • JINDAGINA SCREENSHOTS - GUJARATI

    JINDAGINA SCREENSHOTS – GUJARATI

    500.00  450.00
  • JIVSHRUSHTI ANE AAPNO GRUH

    JIVSHRUSHTI ANE AAPNO GRUH

    90.00  81.00
  • KADHI-KHICHADI

    KADHI-KHICHADI

    500.00  450.00

    પુરાતન કાળથી વાર્તાઓનો દોર ચાલ્યો આવે છે. આગળની પેઢીને કોઈ સંદેશ કે અગત્યની વાત પહોંચાડવા માંગતા આપણા વડીલોએ ખૂબ સુંદર રીતે આ સંદેશાઓને વાર્તાના રૂપમાં ગૂંથ્યા છે. આવો જ એક ખાસ સંદેશ – દાનનો સંદેશ પ્રસરાવતી અનોખી વાર્તાઓનો સંગ્રહ એટલે ‘કઢી-ખીચડી’ પુસ્તક. પુસ્તકના મથાળા સાથે જ લેખકે વાક્ય મૂક્યું છે, “જીવન પ્રવાહને પ્રેરક બનાવતી દાનવીર કથાઓ.”

  • KHORAK JE AAPANE KHAIE CHHIA

    KHORAK JE AAPANE KHAIE CHHIA

    150.00  135.00
  • KISHORAVSTHANI MUNZAVAN ANE MARAG

    KISHORAVSTHANI MUNZAVAN ANE MARAG

    200.00  180.00

    કિશોરાવસ્થાની સમસ્યાઓથી તો આપણે થોડા પરિચિત છીએ પણ તેના સંભવિત ઉકેલો કેવા હોઈ શકે તે અંગેના વિચારો પ્રેક્ટીકલ રીતે આ પુસ્તકમાં રજૂ થયા છે. આ પુસ્તકની રજૂઆત અને ભાષા શૈલી માત્ર મનોવિજ્ઞાનના વ્યવસાયિકો અને વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ માતા-પિતા, શિક્ષકોને તથા સામાન્ય લોકો માટે પણ સુલભ બની રહે છે. આમ આ પુસ્તક કિશોરાવસ્થાની કેળવણી આપવા સાથે વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે તો સ્વતંત્રતા સાથે સતર્કતા પણ આપે છે તથા તેમને ધ્યેય નક્કી કરવામાં મદદ કરીને એક જવાબદાર નાગરિક તરીકેની તાલીમ પણ આપે છે.

  • KURTAY SADA MANGLAM

    KURTAY SADA MANGLAM

    750.00  675.00

    શિક્ષણ, મનોવિજ્ઞાન, અને મનોચિકિત્સાના ક્ષેત્રે લેખકનો બહોળો અનુભવ આ પુસ્તકના દરેક પાના પર દ્રષ્ટિગોચર થાય છે. પોતાની નિદાનપ્રક્રિયા દરમ્યાન લેખક અનેક મનોરોગી સ્ત્રીપુરુષોના સંપર્કમાં આવ્યા છે અને તેમણે, તેમના દામ્પત્ય જીવનની વિષમતાઓ અને અધૂરપો અંગે સચોટ માર્ગદર્શન આપ્યું છે. લેખક સ્ત્રીપુરુષના સહજીવન અંગે ઊંડાણથી ચર્ચા કરે છે અને કુટુંબ વ્યવસ્થા જાળવવા માટે જરૂરી સામાન્ય પરિબળોની ખુલીને ચર્ચા કરે છે.

  • LOKO ANE STHALO

    LOKO ANE STHALO

    90.00  81.00
  • MAHAN SANSHODHAKO

    MAHAN SANSHODHAKO

    295.00  265.50
  • MALLIKA KAUR'S HIDDEN ADVENTURE

    MALLIKA KAUR’S HIDDEN ADVENTURE

    400.00  360.00

    Mallika was a normal, adventurous, carefree 12 year old. She had a loving mother and brother. As she turned 12, a series of amazing incidents took place in her life that changed her life completely. She went into the forest. She found magic, learnt her powers, she was a princess. Actually she was a blessed princess, blessed by fairy of light. She was the goddess’ favorite princess.

  • MAN MARJIVA

    MAN MARJIVA

    500.00  450.00

    શરીરનું સુપ્રીમ લીડર મન છે, પરંતુ મન સાથે વિચારો, ઈમોશન્સ અને આવેગો પણ એટલી જ મોટી ભૂમિકા ભજવે છે. આ પુસ્તકમાં મોટેભાગે મનની, વિચારોની અને ઇમોશન્સની વાત કરવામાં આવી છે તે સિવાય કેમિકલ ઈમ્બેલેન્સ કે હોર્મોન્સ આપણી પર કેવી, કઈ રીતે અને કેમ અસર કરે છે તેના વિશે અહીં કહેવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ફક્ત મનની કે મનની પળોજણની જ વાતો નથી, અહીં તેને ખાસ અને પ્રસ્તુત બનાવવા લોકોના મનના રસ્તે થતી શારીરિક સમસ્યાઓને પણ ફીલ કરીશ સાયન્ટિફિકલી વિઝન ઉમેરવામાં આવ્યું છે.

  • MANAS PUJAN

    MANAS PUJAN

    850.00  765.00