NEW BOOKS

Showing 13–24 of 114 results

  • Bandharan@395

    Bandharan@395

    750.00  675.00
  • BHADRAGEETA

    BHADRAGEETA

    600.00  540.00

    ભદ્રાયુભાઈ ટિળક મહારાજથી માંડીને બધા યુગપુરુપોના વિચારો વાંચે છે, મમળાવે છે, ચિંતન કરે છે, મનન કરે છે, પછી પોતાની ભાષામાં આ બધું ભાવકને પીરસે છે. એટલે વિનોબા મહાભારતને જે “વ્યાપક સમાજશાસ્ર’ કહે છે, એવી જ સમાજલક્ષિતાથી ભદ્રાયુભાઈની કલમ ચાલે છે. આ ગ્રંથમાં કમબદ્ધ રીતે અધ્યાય ખૂલે છે, શીર્ષક અને ઉપશીર્ષક થકી લેખક વાચક કરતાં ભાવક/સાધકને આકર્ષે છે. દરેક અધ્યાયના દિશાદર્શક શ્લોકો અને અવલોકનો સરસ રીતે ગૂંથી લેવાયાં છે.

  • BHARAT NI VACCINE VIKAS YATRA

    BHARAT NI VACCINE VIKAS YATRA

    700.00  630.00

    ખૂબ મહત્વની પણ ખૂબ ઓછી ચર્ચા પામેલી ભારતની રસી-વિષયક નીતિઓને જાણવા-માણવા માટે ખૂબ સુંદર પુસ્તક. ઇતિહાસમાં ડોકિયું કરી રસી શબ્દની વિભાવના અને શોધ અને તેની પાછળની રસપ્રદ, જાણવા યોગ્ય માહિતી એક IAS ઓફિસરની અધિકૃત કલમે કહેવાઈ છે.અભૂતપૂર્વ સમયમાં સ્વદેશી રસીના ઉત્પાદન દ્વારા સમગ્ર વિશ્વમાંથી ભારતે પ્રાપ્ત કરેલ સરાહના તથા રસીનો ઈતિહાસ, રસીની આર્થિક, સામાજિક અસરો, રસી મુત્સદ્દીગીરી, રસી મૈત્રી જેવાં મુદ્દાઓની રસપ્રદ છણાવટ કરતું પુસ્તક “ભારતની વેક્સીન વિકાસ યાત્રા” રસી વિશેની ભૂતકાળની અને વર્તમાનની સઘળી વાતો આવરી લે છે તથા ભવિષ્યમાં રસીનું પ્રારૂપ અને તેને લગતાં અન્ય મુદ્દાઓની ચર્ચા કરે છે.

  • BHARATNI  PRAKHAR VAIGYANIK PRATIBHAO

    BHARATNI PRAKHAR VAIGYANIK PRATIBHAO

    175.00  157.50
  • BIMARINE BYE BYE

    BIMARINE BYE BYE

    80.00  72.00
  • BRAHMAND

    BRAHMAND

    125.00  112.50
  • CHHOD ANE VRUKHSO

    CHHOD ANE VRUKHSO

    150.00  135.00
  • DAINOSOR NI DUNIYA

    DAINOSOR NI DUNIYA

    125.00  112.50
  • DARIYAI VISHWA

    DARIYAI VISHWA

    295.00  265.50
  • DARIYO : GST NI TARASANO

    DARIYO : GST NI TARASANO

    1,000.00  780.00

    (GST ના કર્મચારીઓ, અધિકારીઓ, સલાહકારો અને CA/CS તેમજ કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ઉપયોગી) વિનોદ અડવાણી નિવૃત્ત IAS સંયુક્ત કમિશ્નર SGST/GST એ એક પરોક્ષ વેરો છે. આપણા દેશમાં વિકાસના વિવિધ કામો કરવા માટે અને કલ્યાણકારી યોજનાઓ ચલાવવા માટે જરૂરી એવી રાજ્યની કુલ વેરાકીય આવક પૈકી 70% જેટલી આવક GST અને વેટ જેવા પરોક્ષ વેરામાંથી આવે છે. આપણા દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના 17 જેટલા પરોક્ષ વેરાના કાયદા હતા જેનો અમલ છેલ્લા 66 વર્ષથી થતો હતો તેને ભેગા કરીને એક કાયદામાં સમાવિષ્ટ કરી તેને કાર્યાન્વિત કરવાનો ખૂબ જ મોટો પડકાર પાર પાડવામાં આવ્યો છે. આ વેરો બેવડાય નહીં અને તેનું ઓવરઓલ ભારણ ઘટે, સમતોલ આર્થિક વિકાસ થાય, રાજ્યો રાજ્યો વચ્ચે વેરાના દરનું યુદ્ધ રોકાય, આપણા ઉદ્યોગો વૈશ્વિક સ્પર્ધામાં ટકી શકે, નિકાસને પ્રોત્સાહન અને વેગ મળે, નવી કર પ્રણાલીમાં તેનો અમલ કરવામાં અને કરાવવામાં સરળતા રહે, ઓછામાં ઓછા વિવાદો અને કોર્ટ કેસો થાય વગેરે જેવા શુભ હેતુથી આ કાયદો અમલમાં મુકાયો હતો. GST કાઉન્સિલ તેમજ ઘણી પેટા કમિટીઓમાં પોતાનું આગવું યોગદાન આપી ચૂકેલ શ્રી વિનોદ અડવાણી 41 વર્ષની લાંબી સરકારી સેવામાં રહ્યા છે અને તે દરમિયાન તેઓએ રેન્જ ઇન્ફોર્સમેન્ટ, ચેકપોસ્ટ, વહીવટ, અપીલ, ઈગવર્નન્સ વગેરે જેવી શાખાઓનો અનુભવ મેળવેલો છે. આ અનુભવના આધારે તેમણે પ્રમાણમાં અઘરા લાગતા GST કાયદાની જોગવાઈઓને તથા લાગુ પડતા નિયમો અને કોર્ટ કેસોને આ પુસ્તકમાં સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કરેલ છે.

  • DESHON DHARMO ANYA SANSKRUTI

    DESHON DHARMO ANYA SANSKRUTI

    90.00  81.00
  • DEXTER THE 8 INFINIES

    DEXTER THE 8 INFINIES

    150.00  135.00