Showing 97–108 of 114 results
-

-

-

-

VAHI GAYELA DIVASO
550.00495.00અલ્હાબાદ વિશ્વ વિદ્યાલયમાંથી એમ એ કર્યા બાદ, પોલીસ પ્રશિક્ષણ દરમિયાન જ તેઓ આઈ.એ.એસ. ગુજરાત 1965ની બેચમાં ગુજરાતમાં આવી ગયા હતા. તેમણે ગુજરાત સરકારની જુદી જુદી જગ્યાઓ પર પોતાની વિવિધ ભૂમિકાઓ નિભાવી અને તે દરમિયાન મેળવેલા અનુભવોનું સમૃદ્ધ ભાથું તેઓ આ પુસ્તક દ્વ્રારા વહેંચી રહ્યા છે. આ સંસ્મરણ અશોક ભાટિયાના વ્યક્તિગત જીવનના ઉતાર-ચડાવ, સંઘર્ષો અને સફળતાઓ વિશે છે. તેમણે પોતાના સમયના જીવનનું અહીંયા સચોટ, તટસ્થ અને જીવંત ચિત્રણ કર્યું છે.
-

-

VARGKHAND NI AATMAKATHA
800.00720.00આ પુસ્તકમાં જિજ્ઞાસા દ્વારા જે શક્તિ ઉત્પન્ન થાય છે તેની વાત છે. તે રમૂજી શૈલી સાથે એક અસાધારણ વાર્તા કહે છે જે શીખવાની નવી અને બિનપરંપરાગત રીતો અને તેમાં રહેલી જિજ્ઞાસાની ભૂમિકા વિશે છે. ક્યુબી, એક ઉત્તમ બાળક – વાર્તાનાયક છે. પુસ્તકના લેખકો આ વિચારને ઊંડાણથી તપાસે છે કે ક્યુબી જેવા બાળકો મોટેભાગે પાઠ્યપુસ્તકો, અભ્યાસક્રમ અને વર્ગખંડોથી આગળ વધીને બિનપરંપરાગત માધ્યમો દ્વારા વધુ શીખી શકે છે. આ પુસ્તક બાળકને મજા આવે એવી ભાષામાં વર્ણિત છે જેમાં શિક્ષણ વિષયક નીતિ ઘડનારાઓ તથા શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો માટે મહત્વપૂર્ણ સંદેશ છુપાયેલો છે. આ પુસ્તક ફક્ત ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે સંપૂર્ણપણે સુસંગત છે.
-

-

-

-

-

VIJAYPANTH
400.00360.00કવિ શ્રી ડી.જી. વણજારાના કારાવાસ દરમિયાન લખેલી બધી જ કવિતાઓ પૈકી જે છપાવવા જેવી હતી તેવી લગભગ 300 કવિતાઓને તેમની વિષયવસ્તુ પ્રમાણે બે સરખા ભાગમાં વહેંચીને અલગ અલગ બે કાવ્યસંગ્રહો છાપવામાં આવ્યાં જેમનાં નામ છે અનુક્રમે વિજયપંથ અને સિંહગર્જના પોતાના કાવ્ય સર્જન વિશે કવિ કહે છે કે ઉભરાઈ રહેલી તીવ્ર લાગણીઓ જ્યારે સહજ રીતે શબ્દ દેહ ધારણ કરે છે તો તે કવિતા બનીને ઝરણાની માફક વહેવા માંડે છે. ઝરણાના નીર સહજ રીતે જ ઉપરની સપાટીએથી નીચેની સપાટી તરફ વહે છે, આવી રીતે વહેવા માટે ઝરણાના નિર્ણય કોઈ પરિશ્રમ કરવો પડતો નથી. તે જ પ્રમાણે તીવ્ર લાગણીઓ માંથી પ્રગટ થતું કાર્ય સર્જન પણ સહજ હોય છે અને કવિશ્રીએ પણ આ સહજ કાવ્ય સર્જનનો અનુભવ કરીને આ કાવ્ય લખ્યાં છે અને જેથી આપણને આ બંને કાવ્યસંગ્રહ પ્રાપ્ત થયા છે.
-

