Showing 85–96 of 177 results
-

-

-

-

-

-

-

-

-

-

-

Navi Disha Navu Uddayan
150.00135.00નાનપણથી જ બાળકને સારા સંસ્કાર મળે તેવી કથાઓ તેને અલગ અલગ રીતે સાંભળવા મળતી હોય છે, જેના વિવિધ સ્ત્રોત હોય છે મમ્મી, પપ્પા અને બધા વડીલો. તેઓ બાળકને કંઈકને કંઈક સારું શીખવાડતા જ હોય છે અને તે પ્રક્રિયામાં નાની નાની બોધ કથાઓ આપમેળે જ વણાઈ જતી હોય છે.
-

NAVLA PRABHATE
1,000.00900.00આ પુસ્તક સામાન્ય પુસ્તક થી કંઈક જુદું જ છે. આ અનોખું પુસ્તક એક ડાયરીના રૂપમાં છે જેમાં લેખકે પહેલી જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીની તેમની વિચારયાત્રાને કેદ કરી છે.રોજ સવારે એક નવો વિચાર તેમણે ડાયરીમાં ઉતાર્યો છે અને એક વર્ષના અંતે તેને પુસ્તક તરીકે પ્રગટ કર્યું છે. આમ, પુસ્તકનું દરેક નવું પાન એક નવો જ વિચાર રજૂ કરે છે અને ૩૬૫ વૈવિધ્યપૂર્ણ વિષયો પરનાં તેમનાં વિચારો વાચકના મનને પણ નવપલ્લવિત કરી જાય છે. આ ૩૬૫ પેઈજમાં અગણિત પ્રેરણાસ્ત્રોતો છૂપાયેલાં છે.
