Vishvana Rashtriya Dhwaj
બાળકોની જ ભાષામાં તેમને ગમી જાય તેવી રચનાઓનો સંગ્રહ એટલે બાળ કાવ્યોની ‘રુમઝુમ’ સીરીઝ. તે કોઈપણ બાળકને ભેટ આપવા માટે શ્રેષ્ઠ પુસ્તક શ્રેણી છે.
Showing 181–190 of 190 results

બાળકોની જ ભાષામાં તેમને ગમી જાય તેવી રચનાઓનો સંગ્રહ એટલે બાળ કાવ્યોની ‘રુમઝુમ’ સીરીઝ. તે કોઈપણ બાળકને ભેટ આપવા માટે શ્રેષ્ઠ પુસ્તક શ્રેણી છે.

આ પુસ્તક માનવીના ઇતિહાસને ઉજાગર કરે છે. વિશ્વના ભૂતકાળ અંગેની સર્વશ્રેષ્ઠ માર્ગદર્શિકા સમાન છે આ પુસ્તક.

આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ પુસ્તિકા, વિવિધ વિટામિન્સનું આપણા શરીર માટે શું મહત્વ છે તે સમજાવે છે.

Wings of nature is an amazing, pictorial bird book presents over 500 superb photographs of colourful and exotic birds, beautifully captured from across the world by Sanat Shodhan who owns ability and sound technique to pick and click at the right moment. After 20 years of abundant observation and awareness, this well known, award winner wild life photographer has given us stunning photographs of fabulous flamingos, graceful pelicans, serene swans, quaking ducks, variety of waders, magnificent Macaws with galore of other colorful birds like parakeets, lorikeet , robins, starlings, chats, finches, flycatchers, hummingbirds, eagles, owls, ostriches and over 650 species of birds alone globally. This, one of our ‘gift series’ coffee table book will be a great companion for all bird lovers.

‘રંગો તમારી દુનિયા’ સીરીઝના પુસ્તકોમાં રંગોની સાથે વાંચનનો સમન્વય કરવામાં આવ્યો છે જેમાં વાર્તામાં આવતાં પાત્રોનાં ચિત્રોમાં રંગો પૂરવાથી બાળક વાંચન તરફ આકર્ષાય છે. વાર્તાને અનુરૂપ આકર્ષક ચિત્રો આપવામાં આવેલ હોઈ બાળક હોંશે હોંશે રંગો પૂરે છે અને આમ, તેનામાં રમતાં-રમતાં વાંચન કૌશલ્યનો વિકાસ થઈ શકે છે.

આરોગ્ય, શિક્ષણ, સ્ત્રી સશક્તિકરણ, મહિલાઓની સુરક્ષા અને આપત્તિ સંચાલન જેવી પરિયોજનામાં અગ્રગામી રહ્યા બદલ લેખિકા શ્રી અંજુ શર્મા રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થઈ ચૂક્યા છે.