Showing 145–156 of 190 results
-

-

-

Santulit Aahar
100.0090.00આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ પુસ્તિકા, ખોરાકનાં વિવિધ ઘટકો સંતુલિત રીતે લેવાનું આપણા શરીર માટે શું મહત્વ છે તે સમજાવે છે.
-

Saras Chhe ! Breathing In A Bit of Gujarat…
3,000.002,700.00The way this coffee table book shows the diversity and richness of Gujarati culture and heritage is incomparable. The awesome photo collection and brief narration is the forte of the book. It’s each page greatly appeals the viewers. Book beautifully showcases special things about state including artifacts, monuments, architecture, people, customs, rituals, places, heritage and much more beyond words and epitomize the power of the state to be great tourist hub. with fascinating photos, ‘Saras chhe breathing in a bit of Gujarat’ takes you on the imaginary voyage of Sasan Gir Forest, Laxmi Vilas Palace, Dwarkadhish Temple, Sun Temple, Somnath Temple, Rani Ki Vav, Sidi Saiyyed Mosque, Champaner, Sabarmati Ashram and other world famous tourist places in Gujarat. This, one of our ‘gift series’ book is a humble endeavor to capture the enigma of Gujarat.
-

Saryu Snehni Surili Sarvani
300.00270.00પાર્થિવી અધ્યારુ શાહના કાવ્યસંગ્રહ સરયુ સ્નેહની સુરેલી સરવાણી એક બહુવિધ વિષયોને આવરી લેતાં કાવ્યોનો એક ઉમદા કાવ્યસંગ્રહ છે. આ કાવ્યસંગ્રહના કવિયિત્રી પાર્થિવી અધ્યારુ શાહના ગુરુ, શ્રી સુધા ભટ્ટ કવિયિત્રીનું સુંદર શબ્દ ચિત્ર રજૂ કરે છે.
-

Shabdashrushtine Sathvare Tarunya Ane Dampatya
3,000.002,700.00આ કોફી ટેબલ બુક ‘શબ્દસૃષ્ટિને સથવારે તારુણ્ય અને દામ્પત્ય’ શીર્ષક હેઠળ સૌપ્રથમ કિશોરો કિશોરીઓ માટે જાતીય શિક્ષણ શબ્દકોશ રચવામાં આવ્યો છે. આ શબ્દકોશમાં સેક્સ, સેક્સયુઆલિટી, પ્રેગ્નન્સી અને ચાઇલ્ડ બર્થ જેવા અંગ્રેજી શબ્દના અર્થ તેની વ્યાખ્યા સહિત, તેને સંબંધિત આનુસંગિક માહિતિ સાથે આપવામાં આવેલ છે અને આવશ્યક શબ્દોની, અદ્યતન માહિતી સાથેની વિસ્તૃત સમજૂતી પણ આપવામાં આવી છે. આ સંપાદન તરુણાવસ્થા તેમજ દાંપત્યજીવનને સમજવા માટે જરૂરી માહિતી મેળવવામાં અને તેમાંથી ઉદભવતી સામાન્ય સમસ્યાઓના ઉકેલમાં પણ મદદરૂપ છે. લગભગ 600 શબ્દો અને સોથી વધુ ચિત્રોથી સુસજ્જ આ શબ્દકોશ તરુણાવસ્થાની અત્યંત જટિલ અવસ્થામાંથી પસાર થઈ રહેલા તરુણ તરુણીઓ માટે અત્યંત ઉપયોગી, માર્ગદર્શક બની રહેશે એટલું જ નહીં નવદંપત્તિઓને દાંપત્યના પ્રારંભે અને સ્વસ્થ પ્રસન્ન દાંપત્ય પ્રાપ્તિ માટે પણ એટલું જ ઉપયોગી બની રહેશે.
-

-

Sharirna Ango Sathe Chalta Jodakna
25.0022.50ચોક્કસ તાલ અને લયમાં ગવાતાં જોડકણાં ગાવાં બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. આ પુસ્તિકામાં શરીરનાં વિભિન્ન ભાગોનું વર્ણન જોડકણાં દ્વારા કરવામાં આવ્યું છે, તેના દ્વારા બાળકો શરીરનાં વિવિધ અવયવો અને તેમની કામગીરી વિશે જાણે છે.
-

-

SINHGARJANA
400.00360.00આ કાવ્યસંગ્રહનું નામ જ સર્વેસર્વા છે જ્યાં રાષ્ટ્રપ્રેમની અદભૂત વાત ગંગાના પ્રવાહની જેમ વહે છે. કાવ્યસંગ્રહનો આ પ્રવાહ ક્યાંક વેગપૂર્વક તો ક્યાંક શાંત રીતે પ્રવાહિત થાય છે. ઇતિહાસની આબેહૂબ છબી જેવી તેમની રચનાઓ તેમના ભાવોને એક અસરકારક સંદેશની જેમ વાચકના મનમાં પ્રતિબિંબિત કરે છે. ખાખી વસ્ત્રે સન્યાસી છું, એવું કહેવાવાળા અને પોતાને દેશભક્ત, ઈશ્વરભક્ત અને ગુરુભક્ત તરીકે ઓળખાવવાવાળા કવિશ્રી રાષ્ટ્રભક્તિને સર્વોપરી મને છે અને કહે છે કે રાષ્ટ્રપ્રેમ જ છે, રાષ્ટ્ર વંદના, ગુરુ વંદના, વિશ્વ વંદના અને અસ્તિત્વ વંદના. આ કાવ્યસંગ્રહની એક મમળાવવા જેવી પંક્તિ છે.
-

-

