PRINTBOX

Showing 121–132 of 190 results

  • PAKSHIO

    PAKSHIO

    150.00  135.00
  • Paltu Pranio

    Paltu Pranio

    100.00  90.00
  • Pani

    Pani

    150.00  135.00
  • PANI

    PANI

    150.00  135.00
  • Pankhini Pankhe Udta Jodakna

    Pankhini Pankhe Udta Jodakna

    25.00  22.50

    ચોક્કસ તાલ અને લયમાં ગવાતાં જોડકણાં ગાવાં બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. આ પુસ્તિકામાં આપેલાં વિવિધ પંખીઓની વિશેષતા દર્શાવતાં જોડકણાં બાળકોમાં ઉત્સાહ પૂરી તેમની કલ્પનાની સૃષ્ટિને એક નવી જ દિશામાં લઇ જાય છે.

  • Pankhiono Kalrav

    Pankhiono Kalrav

    125.00  112.50
  • PARATPAR

    PARATPAR

    250.00  225.00
    CALL OR MESSAGE FOR BOOKS AVAILABILITY. (9099045239)
  • Parioni Varta -Part-1

    Parioni Varta -Part-1

    150.00  135.00

    ‘રંગો તમારી દુનિયા’ સીરીઝના પુસ્તકોમાં રંગોની સાથે વાંચનનો સમન્વય કરવામાં આવ્યો છે જેમાં વાર્તામાં આવતાં પાત્રોનાં ચિત્રોમાં રંગો પૂરવાથી બાળક વાંચન તરફ આકર્ષાય છે. પરીઓની વાર્તા(ભાગ-૧) પુસ્તકમાં બાળક રૂપપરી અને સોનપરીની આખી વાર્તાના ચિત્રોમાં રંગો પૂરીને વાર્તામય બની તેનો આનંદ લઇ શકે છે.

  • Parioni Varta -Part-2

    Parioni Varta -Part-2

    150.00  135.00

    ‘રંગો તમારી દુનિયા’ સીરીઝના પુસ્તકોમાં રંગોની સાથે વાંચનનો સમન્વય કરવામાં આવ્યો છે જેમાં વાર્તામાં આવતાં પાત્રોનાં ચિત્રોમાં રંગો પૂરવાથી બાળક વાંચન તરફ આકર્ષાય છે.

  • Patanjalina Yogsutra

    Patanjalina Yogsutra

    300.00  270.00

    વૈદિક તત્વજ્ઞાનનાં છ દર્શનોમાંથી એક છે યોગદર્શન. યોગદર્શનના પિતા મહર્ષિ પતંજલિએ ૧૯૬ યોગસૂત્રોનું સંકલન કર્યુ હતું જેને ચાર પાદોમાં વિભાજીત કરવામાં આવ્યાં છે: સમાધિ પાદ, સાધના પાદ, વિભૂતિ પાદ, કેવલ્ય પાદ. આ તમામ યોગસૂત્રો મૂળ સંસ્કૃત સાથે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ભાવાનુવાદ સહિત પુસ્તક આપવામાં આવ્યાં છે.

  • Paushtik Aahar.com

    Paushtik Aahar.com

    80.00  72.00

    આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ પુસ્તિકા, ખોરાકનાં વિવિધ તત્વોનું આપણા શરીર માટે શું મહત્વ છે તે સમજાવે છે

  • PRACHIN THI AADHUNIK SAMAY SUDHI

    PRACHIN THI AADHUNIK SAMAY SUDHI

    90.00  81.00