Showing 49–60 of 62 results
-
-
-
THINK EVEREST
700.00630.00અતુલ કરવલ કે જે ઇન્ડિયન પોલીસ સર્વિસના ઓફિસર છે. તેમણે જોયેલ એક અશક્યવત સપનાને, જિંદગીનું જોખમ ખેડીને, અપાર વિઘ્નોને પાર કરીને સાકાર કરવાની આ પ્રેરણા ગાથા છે. ગુજરાતના સૌપ્રથમ એવરેસ્ટ આરોહકની આ સાહસ કથા છે. તમામ મુશ્કેલીઓનો સામનો કરી જીવનનાં મસમોટાં સપનાંને સાકાર કરવાની આ પ્રેરણા ગાથા છે અને મનની શક્તિ વડે શરીરની ક્ષમતાઓની સીમા વધારવાની આ ચિંતનયાત્રા છે. આ પુસ્તકમાં લેખક એક જગ્યાએ લખે છે, “મન પાસે માનવીય સિદ્ધિઓની સીમાઓ તોડવાની તાકાત છે.” આ પુસ્તક વિશે હીઝ હોલીનેસ ધ દલાઈ લામા કહે છે, આ પ્રેરણાદાયી પુસ્તક ‘થિન્ક એવરેસ્ટ’ બીજાઓને પણ શ્રી કરવલની સિદ્ધિની બરાબરી કરવાનું પ્રોત્સાહન આપશે એમાં શંકાને સ્થાન નથી.
-
THODA NAVA BALKAVYO (KHAND – 1)
700.00630.00ગુજરાતી ભાષાના નામાંકિત, જાણીતા, અજાણ્યા કવિઓના કાવ્યોનું સંપાદન આ ‘થોડાં નવાં બાળકાવ્યો’ શીર્ષક હેઠળ મૂકવામાં આવેલ છે. આ સંપાદનમાં છેલ્લા બે અઢી દાયકામાં પ્રકાશિત થયેલા બાળકાવ્યો મૂકવામાં આવેલા છે. સંપાદનકર્તાએ કાવ્યોને વિષયવાર ગોઠવીને કાવ્યો નું મહત્વ જાણે વધારી દીધું છે. વિષય પ્રમાણે કવિતાઓના ભાગ પાડીને આ કાવ્યોને વિષયવાર વહેંચી દીધા છે. સંપાદનમાં વિષય કેન્દ્રી આઠ વિભાગો પાડ્યા છે. એના શીર્ષકો ઉપરથી વિષય સ્પષ્ટ થાય છે અને આમ કરવાથી જે તે વિષયના સંદર્ભે નવા કવિઓની રચનાને પણ સારી રીતે ગોઠવીને મૂકી શકાય છે. ખંડ એકમાં ‘કુદરત અને પ્રાર્થના’ વિષય પરનાં કાવ્યો મૂકવામાં આવેલ છે.
-
THODA NAVA BALKAVYO (KHAND – 2)
600.00540.00ગુજરાતી ભાષાના નામાંકિત, જાણીતા, અજાણ્યા કવિઓના કાવ્યોનું સંપાદન આ ‘થોડાં નવાં બાળકાવ્યો’ શીર્ષક હેઠળ મૂકવામાં આવેલ છે. આ સંપાદનમાં છેલ્લા બે અઢી દાયકામાં પ્રકાશિત થયેલા બાળકાવ્યો મૂકવામાં આવેલા છે. સંપાદનકર્તાએ કાવ્યોને વિષયવાર ગોઠવીને કાવ્યો નું મહત્વ જાણે વધારી દીધું છે. વિષય પ્રમાણે કવિતાઓના ભાગ પાડીને આ કાવ્યોને વિષયવાર વહેંચી દીધા છે. સંપાદનમાં વિષય કેન્દ્રી આઠ વિભાગો પાડ્યા છે. એના શીર્ષકો ઉપરથી વિષય સ્પષ્ટ થાય છે અને આમ કરવાથી જે તે વિષયના સંદર્ભે નવા કવિઓની રચનાને પણ સારી રીતે ગોઠવીને મૂકી શકાય છે. ખંડ બેમાં ‘પશુ-પંખી, શિક્ષણ, વતન-ગુજરાત-ભારત’ વિષય પરનાં કાવ્યો મૂકવામાં આવેલ છે.
-
THODA NAVA BALKAVYO (KHAND – 3 )
600.00540.00ગુજરાતી ભાષાના નામાંકિત, જાણીતા, અજાણ્યા કવિઓના કાવ્યોનું સંપાદન આ ‘થોડાં નવાં બાળકાવ્યો’ શીર્ષક હેઠળ મૂકવામાં આવેલ છે. આ સંપાદનમાં છેલ્લા બે અઢી દાયકામાં પ્રકાશિત થયેલા બાળકાવ્યો મૂકવામાં આવેલા છે. સંપાદનકર્તાએ કાવ્યોને વિષયવાર ગોઠવીને કાવ્યો નું મહત્વ જાણે વધારી દીધું છે. વિષય પ્રમાણે કવિતાઓના ભાગ પાડીને આ કાવ્યોને વિષયવાર વહેંચી દીધા છે. સંપાદનમાં વિષય કેન્દ્રી આઠ વિભાગો પાડ્યા છે. એના શીર્ષકો ઉપરથી વિષય સ્પષ્ટ થાય છે અને આમ કરવાથી જે તે વિષયના સંદર્ભે નવા કવિઓની રચનાને પણ સારી રીતે ગોઠવીને મૂકી શકાય છે. ખંડ ત્રણમાં ‘હું અને મારો પરિવાર, ફૂલ-વૃક્ષ અને તહેવારો’ વિષય પરનાં કાવ્યો મૂકવામાં આવેલ છે.
-
-
VAHI GAYELA DIVASO
550.00495.00અલ્હાબાદ વિશ્વ વિદ્યાલયમાંથી એમ એ કર્યા બાદ, પોલીસ પ્રશિક્ષણ દરમિયાન જ તેઓ આઈ.એ.એસ. ગુજરાત 1965ની બેચમાં ગુજરાતમાં આવી ગયા હતા. તેમણે ગુજરાત સરકારની જુદી જુદી જગ્યાઓ પર પોતાની વિવિધ ભૂમિકાઓ નિભાવી અને તે દરમિયાન મેળવેલા અનુભવોનું સમૃદ્ધ ભાથું તેઓ આ પુસ્તક દ્વ્રારા વહેંચી રહ્યા છે. આ સંસ્મરણ અશોક ભાટિયાના વ્યક્તિગત જીવનના ઉતાર-ચડાવ, સંઘર્ષો અને સફળતાઓ વિશે છે. તેમણે પોતાના સમયના જીવનનું અહીંયા સચોટ, તટસ્થ અને જીવંત ચિત્રણ કર્યું છે.
-
-
-
VITYAN VARSHO JEMAN…
1,000.00900.00વર્ગખંડોમાં કેદ થયેલા શિક્ષણને મુક્તિ આપીને તેને જીવન ઉપયોગી અને વ્યવહારુ આયામ બક્ષનાર ડૉ. મોહનભાઈ પંચાલ જેવા શિક્ષણકારોએ ગુજરાતની જનતાને ફક્ત શિક્ષણ અને કેળવણી વિષયક જ નહીં પરંતુ ઘણા બધા અર્થસભર પુસ્તકો આપ્યા છે અને તે બધા પુસ્તકોનો નિચોડ એ આ પુસ્તક છે.
-